કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યૂઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે Prix Versailles 2024

પેરિસ ખાતે યુનેસ્કો હેડ ક્વાર્ટરમાં આયોજિત સમારોહમાં કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યૂઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે Prix Versailles 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત; રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્વીકાર્યો ઍવોર્ડ...

A proud moment at UNESCO Headquarters in Paris. These snapshots from the award ceremony represent not just an honor for Gujarat and India, but a tribute to resilience, heritage, and the indomitable spirit of our people. Smritivan Earthquake Museum at Bhuj takes center stage on the global platform, earning the prestigious Prix Versailles 2024 World Title for Interior – a testament to its standing as the world’s most beautiful museum.